NMMS EXAM 2025-26 TEST -2

NMMS MODEL PAPER | NMMS TEST -2

NMMS EXAM TEST-2

1 / 20

અમરવેલ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

2 / 20

કયા બે સજીવો વચ્ચેનું સહવન લાયકેન તરીકે ઓળખાય છે?

3 / 20

નીચે આપેલા વિકલ્પો પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે ?

4 / 20

વનસ્પતિ દ્વારા થતી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે ?

5 / 20

પર્ણમાં રહેલા લીલા રંજકદ્રવ્યને શું કહેવાય ?

6 / 20

વનસ્પતિના પર્ણમાં જોવા મળતા સૂક્ષ્મ છિદ્રોને શું કહેવાય છે ?

7 / 20

વનસ્પતિના કયા અંગને ખોરાક બનાવવાના કારખાના કહેવાય ?

8 / 20

અમીબા ખોરાકના કણને શાના વડે પકડે છે ?

9 / 20

શૈશવકાળ દરમિયાન 6 થી 8 વર્ષની ઉંમરે પડી જતાં દાંતને કયા દાંત કહે છે ?

10 / 20

નીચેના પૈકી કયા કાર્બોદિત પદાર્થનું પાચન મનુષ્ય કરી શકતો નથી ?

11 / 20

તમે શેરડી છોલવા માટે નીચેના પૈકી કયા દાંતનો ઉપયોગ કરશો?

12 / 20

આપણા શરીરમાં પ્રોટીનનું પાચન થતા કયો સરળ પદાર્થ બને છે ?

13 / 20

માનવશરીરમાં મોટા આંતરડાની લંબાઈ આશરે કેટલી હોય છે ?

14 / 20

પિત્તરસ કોના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે ?

15 / 20

નીચેના પૈકી કયા સ્વરૂપના પદાર્થો ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે ?

16 / 20

નીચેના પૈકી કયો પદાર્થ ઉષ્માવહનની રીતે ગરમ થાય છે ?

17 / 20

તમે ઉનાળાના ગરમ દિવસોમાં ખેતરે ફરવા જાવ છો, તો તમે કયા રંગનો શર્ટ પહેરવાનું પસંદ કરશો ?

18 / 20

નીચેનામાંથી કયો એકમ તાપમાન માપવા માટે ઉપયોગી છે ?

19 / 20

સૂર્યની ગરમી આપણા સુધી કઈ રીતથી પહોંચે છે ?

20 / 20

નીચેનામાંથી કયું ઉષ્માનું સુવાહક છે ?

Your score is

The average score is 63%

0%

NMMS MODEL PAPER 2025-26

નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો તમે NMMS EXAM 2026 ની તૈયારી કરવા માટે NMMS MODEL PAPER શોધી રહ્યા છો, તો અહિયાં આપેલી NMMS TEST તમને ખુબ ઉપયોગી થશે.

Leave a Reply

Discover more from Nutan Gyansetu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading